Uncategorized

સાણંદ શહેરના વોર્ડ-૧ ના સર્કિટ હાઉસમાં વયવંદના કાર્ડ કાઢવા માટે માટેનો કેમ્પ યોજાયો હતો

સાણંદ અમદાવાદ

સાણંદ ભાજપ સંગઠન દ્વારા

સાણંદ શહેરના વોર્ડ-૧ ના સર્કિટ હાઉસમાં વયવંદના કાર્ડ કાઢવા માટે માટેનો કેમ્પ યોજાયો હતો

સિનિયર સિટીઝનના આ કેમ્પમાં કુલ ૩૫ વયવંદનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા

જેમાં અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડના કોર્પોરેટર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ વયવંદના કેમ્પ આગામી સમયમાં સાણંદના દરેક વોર્ડમાં કરવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!