Uncategorized
લાયન્સ ક્લબ ઓફ સાણંદનો 52 મો શપથવિધિ કાર્યક્રમ શંકરતીર્થ આશ્રમ ખાતે યોજાયો.

લાયન્સ ક્લબ ઓફ સાણંદનો 52 મો શપથવિધિ કાર્યક્રમ શંકરતીર્થ આશ્રમ ખાતે યોજાયો.
જેમાં નવનિયુક્ત લાયન્સ ક્લબ ઓફ સાણંદના પ્રમુખ ગૌતમ કુમાર ભાઈલાલભાઈ પારેખ તથા લીયો પ્રમુખ વિશાલકુમાર શાહના શપથવિધિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને શપથવિધિ અધિકારી પૂર્વ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભાવનાબેન ત્રિવેદી પી.ડી.જી દીપકભાઈ ત્રિવેદી પી.ડી.જી જે.બી રાવ કેબિનેટ સેક્રેટરી વિપુલભાઈ દવે કિરીટભાઈ ચૌહાણ ઝોન ચેર પર્સન ભાવિનભાઈ પરમાર તથા કેબિનેટના સભ્યો અને પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા અને સાણંદ લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખશ્રીઓ કારોબારી સભ્યો અને લાયન મિત્રો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા