સાણંદ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પાસે PWD કમ્પાઉન્ડ ખાતે શ્રી હનુમાન ચરિત્ર કથાનો આજથી પ્રારંભ થયો

સાણંદ શહેરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પાસે પી.ડબલ્યુ.ડી કમ્પાઉન્ડ ખાતે શ્રી કષ્ટભંજન દેવ રામધૂન મંડળ સાણંદ આયોજિત શ્રી હનુમાન ચરિત્ર કથાનો આજથી પ્રારંભ થયો છે.સાણંદ શહેરના સરસ્વતી સોસાયટી ખાતેથી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી.વક્તા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુર પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે, કથાનું તારીખ 01-04-25 ને મંગળવાર થી તારીખ 07-04-25 સુધી આયોજન કરવામાં આવ્યું છે.