Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ જીવણપુરા સી.એલ.સી.ની મહિલાઓ દ્વારા 30 માર્ચે રવિવારે આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનુ નેતૃત્વ કાજલબેન અને જાનકીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને માટીના વાસણો પર નમુનેદાર પેઈન્ટીંગ કર્યુ હતું.
