Uncategorized
સાણંદ તાલુકાના મટોડા પાટિયા પાસે બની અકસ્માતની ઘટના
બાવળા સરખેજ હાઇવે પર સર્જાયો અકસ્માત



સાણંદ બેકિંગ
બાવળા સરખેજ હાઇવે પર સર્જાયો અકસ્માત
સાણંદ તાલુકાના મટોડા પાટિયા પાસે બની અકસ્માતની ઘટના
ઓવરસ્પીડમાં ચાલતા બેફામ બનેલા કારચાલકે બે બાઇક અને એક એકટીવાને અડફેટે લીધા
જેમાં એક્ટિવા પર બેસેલા પ્રકાશભાઈ હુરજીભાઇ મીના (ઉં.32)નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
મૃતક ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે 5 વર્ષથી નોકરી કરતો હાલ સાણંદ ખાતે રહેતો મૂળ વતન રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે
મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
બેફામ કારચાલકની ચાંગોદર પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ છે