
સાણંદ અમદાવાદ માર્ગ પર કાર માં આગ ભભૂકી
મારુતિ શો રૂમ નજીક કાર માં આગ ની ઘટના
કારમાં સવાર એક વ્યક્તિ નો આબાદ બચાવ
કારમાં આગ લાગવાનું કારણ અકબંધ
લોકો ના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા
સાણંદ ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી
રિપોર્ટર.ચિરાગ પટેલ સાણંદ