Uncategorized
રાજકોટ જિલ્લા નાં ઉપલેટા એલ.સી.બી પોલીસ ને મળી મોટી સફળતા

રાજકોટ જિલ્લા નાં ઉપલેટા એલ.સી.બી પોલીસ ને મળી મોટી સફળતા
રાજકોટ જિલ્લા ઉપલેટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મુરખડા ગામ ખાતેથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૪૨૦ કિ.રૂા. ૨,૫૮,૬૩૬/- મળી કુલ મુદામાલ કી.રૂ.૧૦,૫૮,૬૩૬/નો પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
અહેવાલ.રાજુભાઈ બગડા