Uncategorized
રાજકોટ જિલ્લાના વાલ્મિકી સમાજમાં પ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે મનુભાઈ ને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા
ધોરાજી વાલ્મિકી સમાજ મા આમંત્રણ આગેવાનો માં હાજર રહ્યા હતા

રાજકોટ જિલ્લાના વાલ્મિકી સમાજમાં પ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે મનુભાઈ ને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા
ધોરાજી વાલ્મિકી સમાજ મા આમંત્રણ આગેવાનો માં હાજર રહ્યા હતા
ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ ઉપપ્રમુખ ચીનટુભાઈઈ કોયાણી અને વિનુભાઈ માથુકિયા, ધોરાજી ભાજપ પ્રમુખ કૌવશીક વાગડિયા,અને કારોબારી ચેરમેન સીસી ભાઈ અંટાળા અને ધોરાજી ભાજપ પરીવાર મેમાન તરીકે હાજર રહ્યા હતા
વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા મહેમાનો ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું..
વાલ્મિકી સમાજ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર રાજુભાઇ બગડા ધોરાજી