Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ક્વીઝ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા,વિજ્ઞાન પ્રદર્શન, પ્રયોગ અને નિર્દેશન અને મોડલ નિર્માણ જેવી પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઉત્સાહપૂર્વક આ બધી પ્રવૃતિમાં ભાગ લેવામાં આવ્યો હતો. અને વિજ્ઞાનના મોડલ જોવા માટે ગામના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. અને બાળ વૈજ્ઞાનિકો ને clc કોડીનેટર મેહુલભાઈ ઝાલા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો.