Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી ,જીવણપુરા સી.એલ.સી અને સરખેજ સી.એલ.સી ના બાળકોને સાણંદ જીઆઈડીસીમાં ઓક્સિજન પાર્કની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી ,જીવણપુરા સી.એલ.સી અને સરખેજ સી.એલ.સી ના બાળકોને સાણંદ જીઆઈડીસીમાં ઓક્સિજન પાર્કની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન, તેમને વિવિધ પ્રકારના છોડ અને તેને રોપવાની વિવિધ પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને વિવિધ પ્રકારના કુદરતી ખાતરો કઈ રીતે બનાવવા અને તેના ફાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વધુમાં, તેમને આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સત્રમાં પર્યાવરણ પર પ્રદૂષણની હાનિકારક અસરો અને તેને રોકવાના રસ્તાઓ પણ આવરી લેવામાં આવ્યા હતા. અને છેલ્લે બાળકો માટે ભોજન ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી .
ચિરાગ પટેલ. સાણંદ