
સાણંદ પોલીસે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું
સાણંદ પોલીસે રાંધણ ગેસના બાટલમાંથી ગેસ ચોરી કરતા ૫ ઈસમોને ઝડપી પાડ્યા
૧૫૪ ગેસના બાટલા સાથે ૫ લોડિંગ રીક્ષા પણ કબ્જે લીધી
પોલીસે પ્રહલાદ પટેલ, મિથુન રાવલ,રામનિવાસ બીશ્નોઈ,મનીષ બીશ્નોઈ અને કૃષ્ણાભાઈ પ્રસાદની અટકાયત કરી
સાણંદ પોલીસે 8.11 લાખનો મુદામાલ જપ્ત કર્યો
આ ટોળકી ભારતગેસ અને ઇન્ડેન ગેસના બટલાઓમાંથી ગેસ ચોરી કરતા
સાણંદના નટરાજ એસ્ટેટમાં આવેલી ચેમ્પ કંપની સામેના ખુલ્લા મેદાનમાં ગેસ ચોરીનું કારસ્તાન કરતા હતા