Uncategorizedગુજરાતગુજરાત

ઔડા ના રોડ પરના દબાણો હટાવવા આવેલી ટીમ બે ચાર દબાણ હટાવી પરત ફરી

5 જેસીબી મશીન સાથે ઔડા ની ટીમ દબાણ હટાવવાની શરૂઆત કરી

સાણંદ બ્રેકીંગ

  • ઔડા ના રોડ પરના દબાણો હટાવવા આવેલી ટીમ બે ચાર દબાણ હટાવી પરત ફરી

5 જેસીબી મશીન સાથે ઔડા ની ટીમ દબાણ હટાવવાની શરૂઆત કરી

શ્રમિકો ના ઝુંપડા અને કાચા મકાનો તોડી પડાતા વિરોધ થયો

શ્રમિકો એ ઉગ્ર વિરોધ નોંધાવતા ઔડા ટીમ બે કલાક બાદ પરત ફરી

સાણંદ ખાતે રોડ પર ના દબાણો હટાવવા ટીમ આવી હતી

શ્રમિકો એ પોતે નોંધારા થઈ ગયાનું જણાવ્યુ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!