Uncategorizedગુજરાતગુજરાત
સાણંદ ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
સાણંદ એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

સાણંદ ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
સાણંદ એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
આશરે 115 જેટલા કાર્યકરો ચૂંટણી લડવા મેદાને
વોર્ડ 1 થી 7 ના કાર્યકરોની સેન્સ લેવામાં આવી
સેન્સ બાદ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે