
VI ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી ,જીવણપુરા સી.એલ.સી અને સરખેજ સી.એલ.સી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ના ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. અને બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.