
આજ રોજ 76 માં પ્રજા સત્તા દિવસ નિમિતે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે 26 મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ 26 મી જાન્યુઆરી નિમિતે ચાંગોદર પોલીસ સ્ટેશન
ના તમામ પોલીસ કર્મચારી દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી તેમાં ચાંગોદર PI એ.પી ચોધરી સાહેબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું