ગુજરાતગુજરાત

સાણંદ ના ખોરજ ગામે ૭.૨૦.લાખ ની ઘરફોડ ચોરી

3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સાથે ૭ લાખ ૨૦ હજાર ની ચોરી

સાણંદ ના ખોરજ ગામે ૭.૨૦.લાખ ની ઘરફોડ ચોરી

સંજયભાઈ ઠાકોરે અજાણ્યા તસ્કરો સામે સાણંદ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સાથે ૭ લાખ ૨૦ હજાર ની ચોરી

બંધ મકાનોને ટાર્ગેટ કરી અજાણ્યા તસ્કરો ની ટોળી એ ચોરી ને અંજામ આપ્યો

ઘરનો સમાન વેર વિખેર કરી ચોરી કરી

સાણંદ જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી ચોરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!