IMG-20250113-WA0013

સાણંદ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખો - ખો ની કુમાર અને કન્યા ની સ્પર્ધા માણકોલ ખાતે યોજાઈ આ વર્ષે બહોળી સંખ્યામાં ખેલાડીઓ એ ભાગ લીધેલ છે જેમાં ખો- ખો સ્પર્ધામાં તમામ વય જૂથ માં બહેનો ની કુલ 46 ટીમ અને ભાઈઓ ની કુલ 33 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં U-14 માં તેલાવ પ્રાથમિક શાળા ની ભાઈઓ ની ટીમ વિજેતા બનેલ છે અને બહેનો ની ટીમ પણ વિજેતા બનેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!