IMG-20250113-WA0001

12 જાન્યુઆરી 2025 સ્વામી વિવેકાનંદની 163 મી જન્મ જયંતી ઉજવણી સ્વામી વિવેકાનંદ ની આજે 163મી જન્મ જયંતી નિમિત્તે સંસ્કારધામ મણીપુર ખાતે પુષ્પાંજલિ તથા ઉદ્ભોદન કાર્યક્રમ અંતર્ગત ભારત માતા મંદિર સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ રામકૃષ્ણ પરમહંસ લેખંભા દ્વારા સંસ્કારધામ હોસ્ટેલના 50 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાંથી શ્રી હસમુખભાઈ દરજી, શંભુસિંહ, શ્રી ભગતસિંહ સિસોદિયા તથા શ્રી શૈલેષભાઈ સોમૈયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!