Uncategorized
ધોરાજી તાલુકાના ધોરાજી -૧ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૩૯/૧ પૈકી ૨ માં અનુરાધા પ્લાસ્ટિકએ ૩૨૬૦ ચો.મી.જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ હતું.જે જમીનની અંદાજીત કિંમત રૂ।.૭૫,૦૦,૦૦૦/- થાય છે જે ગેરકાયદેસરનાં દબાણો માન.કલેકટર સાહેબશ્રી – રાજકોટ પ્રભવ જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી,ધોરાજી નાગાજણ તરખાલા,મામલતદારશ્રી,ધોરાજી બી.વી.ગોંડલિયા,નાયબ મામલતદારશ્રી દબાણ દ્વારા દબાણ દુર કરવામાં આવેલ છે.