
અમદાવાદ જિલ્લા નાં સાણંદ માં બૂટલેગરો બન્યાં બેફામ
સાણંદ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ ઉમા એસ્ટેટ અને અજંતા એસ્ટેટ માં બૂટલેગરો બન્યાં ફેફામ જાહેર માં ચાલી રહ્યાં છે દેશી દારૂ નાં અડ્ડા
કોની રહેમ નજર પર ચાલી રહ્યાં છે ખુલ્લે આમ દેશી દારૂ નાં અડ્ડા ?
શું બૂટલેગરો ને નથી રહ્યો પોલીસ ડર ?
સાણંદ પોલીસ ઘોર નિંદ્રા માં લાગી રહી છે ?
શું? બૂટલેગરો પોલીસ ને હપ્તાં આપતી હશે ?
સાણંદ પોલીસ પર ઉઠ્યા સળગતા સવાલ
ક્યારે બંધ થશે દેશી દારૂ નાં અડ્ડા ?