
કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવન માં બાબા આંબેડકર સાહેબ વિરૂદ્ધ કરેલ ટિપ્પણી બાબત
બાબા આંબેડકર સાહેબ વિરૂદ્ધ અમિત શાહ એ કરેલ ટિપ્પણી થી દલિત સમાજ માં રોષ
ધોરાજી દલિત સમાજ એ અમિત શાહ ના રાજીનામા ની માંગ સાથે યોજી વિશાળ રેલી
રેલી માં અમિત શાહ ના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલ ના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો
ગામ ના મુખ્ય માર્ગો પર રેલી યોજી અને ઠાલવ્યો રોષ
અમિત શાહ વિરૂદ્ધ સૂત્રોચાર કરી અને ઠાલવ્યો રોષ
રેલી માં ધોરાજી સહિત આસપાસ ના 26 જેટલા ગામ માંથી દલિત સમાજ મુસ્લિમ સમાજ ના લોકો અને ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર રહ્યા ઉપસ્થિત