લીંબડી તાલુકાના રાસ્કા ગામ માં આવેલ ભૂગર્ભના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વિસ્તારના રહીશો અને પ્રાથમિક શાળા નાં ભૂલકાં ઓ ને ભારે હાલાકીયો વેઠવી પડે છે.

આ ભૂગર્ભ ગટરના કારણે ડેંગ્યૂ મચ્છર નું પ્રમાણ વધતાં આજુબાજુ ના રહીશો તથા સ્કૂલ માં જતાં બાળકો જો બીમાર પડે તો આના જવાબદાર કોણ?

પાણી નિકાલ માટે ગામ નાં સરપંચ દ્વારા કોઇ પ્રકારની વ્યવસ્થા ન કરાતા આ વિસ્તારના લોકો હાલ નર્કગાર  સ્થિતિમાં જીવી રહ્યા છે. ત્યારે આજુબાજુ ના રહીશો દ્વારા રાસ્કા ગામ નાં સરપંચ શ્રી ને પાણી નિકાલને માંગ.

Back to top button
error: Content is protected !!