રાજ્ય માં રાષ્ટ્રીય એજન્સી ના વ્યાપક દરોડા
*રાજ્ય માં રાષ્ટ્રીય એજન્સી ના વ્યાપક દરોડા*1
*સાણંદનાં ચેખલા ગામે NIA નું સર્ચ ઓપરેશન*
*ગામના વેપારીને ત્યાં NIAની તપાસ*
*જૈશ-એ-મોહંમદના સંપર્કમાં હોવાની આશંકાને લઈને તપાસ*
*આદિલ નામના વેપારીને ત્યાં પહોચી NIAની ટીમ*
*આદિલ મદ્રસા સાથે સંળાયેલો હોવાનું આવ્યું સામે*