
પોલીસસાણંદ પોલીસે શ્રાવણિયો જુગાર ઝડપ્યો
આ કેસમાં પોલીસે જુગાર રમતા 13 આરોપીઓને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂ. ૧,૨૬,૭૦૦/-નું મુદ્દામાલ કબજે કર્યો છે.
📍 પોલીસને બાતમીને આધારે શહેરની ગોધાવીની ડેલીમાં અનિરુદ્ધસિંહ વાઘેલાના ઘર સામે બહાર લાઈટના અજવાળે ખુલ્લેઆમ તીનપત્તીનો જુગાર ચાલતો હતો
પોલીસે રેડ કરી ૧,૨૬,૭૦૦/- લાખના મુદામાલ સાથે ૧૩ જુગારી ઝડપી પાડ્યા
📍 મુદ્દામાલ:
કુલ રોકડ રૂ.૧,૨૬,૭૦૦/-
ગંજીપાના નંગ પર કિ.રૂ.00/-
પાથરણુ નંગ ૦૧ કી.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧,૨૬,૭૦૦/-
પકડાયેલ આરોપીઓ:
- અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ વાઘેલા ઉ.વ-૩૪ રહે.ગોધાવીની ડેલી સાણંદ તા-સાણંદ જી-અમદાવાદ
- શક્તિસિંહ મહેદ્રસિંહ વાઘેલા ઉ.વ.૨૬ રહે.૧૦૪/બી રાધે ગીરીધર સાણંદ જી-અમદાવાદ
- સુરૂભા દિલુભા વાઘેલા ઉ.વ-પ૨ રહે, રાજશેરી સાણંદ તા-સાણંદ જી-અમદાવાદ
- વિરેંદ્રસિહ નવઘણસિંહ ચાવડા ઉ.વ.૩૨ રહે,૧૦૧/બી એકલીગંજી પરીશર સાણંદ તા-સાણંદ જી.અમદાવાદ
- અલ્પેશકુમાર રાજુભાઇ નાડોદા ઉ.વ-૩૪ રહે,સી૫૦૩ અષ્ટ વિનાયક રેસીડેસી સાણંદ તા-સાણંદ
- હસમુખભાઇ રાજુભાઇ ઠાકોર ઉ.વ.૨૬ રહે.લીમડી વાસ જામરીયાની વાડી પાછળ તા-સાણંદ જી-અમદાવાદ
- ગીરીરાજસિંહ વાસુદેવસિંહ ઝાલા ઉ.વ-૩૪ રહે, ગોહિલ શેરી સાણંદ તા-સાણંદ જી-અમદાવાદ
- દિનેશભાઇ જોષીભાઇ ગોસ્વીમી ઉ.વ.૪૮ રહે, દરવાસ સાણંદ તા-સાણંદ જી-અમદાવાદ.
- જગદિશસિંહ ગજુભા સિસોદીયા ઉ.વ.૫૦ રહે, ગોહિલ શેરી સાણંદ તા-સાણંદ જી.અમદાવાદ
- ધીરજ વાસુદેવભાઇ પટેલ ઉ.વ.૪૨ ૨હે, હરીકૃષ્ણ સોસાયટી હજારી માતાજીના મંદિર પાસે સાણંદ તા-સાણંદ
- જીગ્નેશભાઇ હિંમાશુભાઇ ઉપાધ્યા ઉ.વ-૩૧ રહે, નિલકંઠ સોસાયટી કોલટ રોડ તા-સાણંદ જી-અમદાવાદ
- કેતનભાઇ દિપકભાઇ શાહ ઉ.વ-૪૨ રહે, અષ્ટ વિનાથલ સોસાયટી એકલીંગજી રોડ સાણંદ તા-સાણંદ
- પ્રતિકભાઈ બળદેવભાઇ પટેલ ઉ.વ-૩૭ રહે ક્રિષ્ણા સોસાયટી હજારી માતાજીના મંદિર પાસે સાણંદ તા-સાણંદ
સફળ કામગીરીમાં સહભાગી અધિકારીઓ:
- પો.ઇન્સ. શ્રી એચ.જી.રાઠોડ
- પો.સ.ઈ.શ્રી આર.કે.ચાવડા
- એ.એસ.આઇ.જસવંતભાઈ મફતભાઇ બ.નં.૧૧૩૯
- એ.એસ.આઇ દિલાવરસિંહ ગણપતસિંહ બ.નં-૮૪૩
- અ.હે.કો અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ બ.નં-૧૨૭
- અ.પો.કો ભરતભાઈ વિજયભાઇ બ.નં-૧૩૦૯
- અ.પો.કો. વિપુલભાઈ જેસીંગભાઇ બ.નં.૧૫૭૭
- આ.પો.કો. પ્રશાંતભાઈ સુખદેવભાઇ બ.નં.૨૫૩
- આ.પો.કો પંકજભાઈ ગંભુભાઈ બ.નં-૨૭૬
- અ.પો.કો.પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૧૬૭૭
- અ.પો.કો.રવિકુમાર મહેન્દ્રભાઇ બ.નં-૧૬૬૩