Uncategorized
સાણંદ તાલુકા ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

સાણંદ તાલુકા ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો જેમાં 109 જેટલા વિદ્યાર્થીઓએ ઈનામ વિતરણનો લાભ લીધો કાર્યક્રમમાં દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રો.ડો.પરિમલ એન ઉપાધ્યાય-આસિસ્ટન્ટ પ્રોફેસર GES Class-2, શ્રી હાર્દિકભાઈ ઠાકોર-કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,શ્રી તારકભાઈ ઠાકોર-ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ ગુજરાત, શ્રી બી.સી રાઠોડ સાહેબ-લેખક શ્રી અક્ષર પ્રકાશન ગાંધીનગર તેમજ સાણંદ તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.