Uncategorized
લાયન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા આજે ફૂડ ઓફ હંગર નો કાર્યકમ પટેલવાડી અન્નશેત્ર ખાતે કરવા માં આવ્યો

લાયન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા આજે ફૂડ ઓફ હંગર નો કાર્યકમ પટેલવાડી અન્નશેત્ર ખાતે કરવા માં આવ્યો. જેમાં ડિસ્ટ્રીક કેબિનેટ ઓફિસર પરેશભાઈ રાવલ ના સાનિધ્ય માં અને નિમિતભાઈ જોશી ના સહયોગ થી લાયન્સ ક્લબ ઓફ સાણંદ ના પ્રમુખ ગૌતમભાઈ પારેખ એ જરૂરિયાતમંદ લોકો ને ભોજન કરાવ્યું
જેમાં લાયન્સ ક્લબ ઓફ સાણંદ મંત્રી આર કે સિંઘ, ખજાનચી પ્રકાશભાઈ સોલંકી, રજનીભાઇ પટેલ, હુસેનભાઇ મોમીન, ગિરીશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.