Uncategorized
લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ના સહયોગ થી ૧૨૦ દિવ્યાંગ બાળકો ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ના સહયોગ થી ૧૨૦ દિવ્યાંગ બાળકો ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સમારંભ ના અધ્યક્ષ બાબુભાઈ રથવી, મુખ્ય મહેમાન વનરાજસિંહ વાઘેલા, અતિથિ વિશેષ જયદેવભાઈ ગઢવી, સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, આર. પી. સોની, દશરથસિંહ , તેજસભાઇ અમીન તથા દિવ્યાંગ બાળકો અને તેમના વાલી યો ઉપસ્થિત રહ્યા હતા.અને લાયન્સ ક્લબ ઓફ સાણંદ ના પ્રમુખ ગૌતમકુમાર ભાઈલાલભાઈ પારેખ , મંત્રી રાકેશસિંઘ, ખજાનચી પ્રકાશભાઈ સોલંકી, ભાનુભાઈ વાઘેલા, ગિરીશભાઈ મહેતા, નરેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકો ને કીટ વિતરણ નો કાર્યકમ કર્યો હતો.