Uncategorized
અમદાવાદ જિલ્લામાં વિકસતી જાતિ કચેરી ખાતે નાયબ નિયામક તરીકે હિતેષભાઈ પટેલની નિમણૂક થતા આચાર્યોની શુભેચ્છા મુલાકાત

આજ રોજ તા.૧૧-૭-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ અમદાવાદ જીલ્લા વિકસતી જાતિ કલ્યાણ કચેરી અસારવા ખાતે નાયબ નિયામક શ્રી હિતેષભાઈ.એસ.પટેલ ની નિમણૂક થતા અમદાવાદ જીલ્લા ની વિકસતી જાતિ (બક્ષીપંચ) આશ્રમશાળા ના તમામ આચાર્યશ્રી ઓ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.