Uncategorized
રાજકોટ જિલ્લા ધોરાજી વિસ્તારમાં છેલ્લા 2009 થી પડતર પ્રશ્ન નો ઉકેલ લાવતા ધોરાજી મામલતદાર પંચાલ સાહેબ

રાજકોટ જિલ્લા ધોરાજી વિસ્તારમાં છેલ્લા 2009 થી પડતર પ્રશ્ન નો ઉકેલ લાવતા ધોરાજી મામલતદાર પંચાલ સાહેબ પડતર પ્રશ્ન નો ઉકેલ લાવતા ધોરાજી મામલતદાર પંચાલ સાહેબ પોલીસ પ્રોટેકશ સાથે ખાશ ઉપશતીત રહેતા ધોરાજી પોલીસ ના ગરચર સાહેબ અને ધોરાજી તંત્ર નુ બુલ ડોજર ફરીવરીયુ ધોરાજી તાલુકા ના તોરણીયા પાસે જતો ભીયાળ જતો જુનો ખેતરે જવાનો મારગ નુ દબાણ કરેલ હતુ તે ખુલુ કરેલ આજરોજ તા 18-6-25 સે સવારે દસવાગે કામગીરી ચાલુ કરેલ
પત્રકાર.નરેશ પટણી