Uncategorized
આજરોજ પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય મણીબેન તથા પૂજ્ય કાંતિદાદા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓના શાળા પરિવાર ની કાર્ય શિબિર ભગીની સમાજ ના પ્રમુખ શ્રીમતી જાનકીબેન પટેલ ના માર્ગદર્શન થી દાદાગ્રામ આશ્રમ શાળા માં કરવામાં આવી. આ શિબિર માં જુદીજુદી શાળાઓ ના આચાર્યશ્રીઓ શિક્ષકો કર્મચારીઓ અને સંસ્થાના ટ્રસ્ટી મંત્રી શ્રી જેસિંગભાઇ ટ્રસ્ટી શ્રી ગૌતમ રાવલ વિગેરે ના ઓ ઉપસ્થિત રહી આગામી વર્ષોમાં માં સંસ્થા ના વિકાસ માટે તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી શિબિર શાળા પછી ભોજન લઇ નવા શૈક્ષણિક વર્ષ માટે નું ચિંતન કરી શિબિર પુર્ણ કરવા આવી.

આજરોજ પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય મણીબેન તથા પૂજ્ય કાંતિદાદા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓના શાળા પરિવાર ની કાર્ય શિબિર ભગીની સમાજ ના પ્રમુખ શ્રીમતી જાનકીબેન પટેલ ના માર્ગદર્શન થી દાદાગ્રામ આશ્રમ શાળા માં કરવામાં આવી. આ શિબિર માં જુદીજુદી શાળાઓ ના આચાર્યશ્રીઓ શિક્ષકો કર્મચારીઓ અને સંસ્થાના ટ્રસ્ટી મંત્રી શ્રી જેસિંગભાઇ ટ્રસ્ટી શ્રી ગૌતમ રાવલ વિગેરે ના ઓ ઉપસ્થિત રહી આગામી વર્ષોમાં માં સંસ્થા ના વિકાસ માટે તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી
શિબિર શાળા પછી ભોજન લઇ નવા શૈક્ષણિક વર્ષ માટે નું ચિંતન કરી શિબિર પુર્ણ કરવા આવી.