Uncategorized
આજ રોજ અમદાવાદ વિભાગ કર્મચારી મંડળ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરેલ હતું

આજ રોજ અમદાવાદ વિભાગ કર્મચારી મંડળ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરેલ હતું બાવળા ખાતે આજની સભા ના અધ્યક્ષ તરીકે શ્રી કર્મચારી મહા મંડળ ના પ્રમુખ શ્રી દિલીપ સિંહ ગોહિલ અને આજની સભા માં અમદાવાદ કર્મચારી મંડળ ના પ્રમુખ તરીકે પી ટી વાઘેલા અને મહા મંત્રી તરીકે કલ્પેશ ભાઈ બ્રહ્મભટ્ટ ની નિમણુક બિન હરીફ કરવામાં આવી તે પ્રસંગે પ્રમુખ શ્રી દિલીપ સિંહ ગોહિલ પધાર્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમદાવાદ વિભાગ ના દરેક ડેપો ડિવિજન ઓફિસ ના કર્મચારી તેમજ વિભાગીય યાંત્રિક કચેરી ના વર્કશોપ કર્મચારી ડ્રાઇવર કંડકટર અધિકારી ગણ મોટી સંખ્યા માં પધાર્યા તેવો નો ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું જેવો યે અમદાવાદ વિભાગ કર્મચારી મંડળ ના આગેવાનો ઉપર વિશ્વાસ જે રાખ્યો છે તે કાયમ રહે છે દરેક નો ખૂબ ખૂબ આભાર