Uncategorized
જય ભારત સાથે જણાવવાનું કે સાણંદ તાલુકાના ઉપરદલ ગામે ખનીજ ચોરી બાબતે તારીખ 25 2 2025 ના રોજ એક અરજી કરવામાં આવી હતી અમદાવાદ કલેક્ટર સાહેબને અને બીજી અરજી કરવામાં આવી 10 3 2025 ના રોજ કોઈપણ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અને આવતીકાલે એક કાર્યવાહી કરી તલાટી સાહેબની બદલી તો તેનો મતલબ કે નાની માછલીઓને સજા અને મોટા મગરમચ્છો ને બચાવવા માંગે છે તો આ બાબતે હું તારીખ 10 4 2025 ના સમય 12:00 વાગે અમદાવાદ કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને જે પણ હોય એની અંદર એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે મારી વિનંતી છે

લીખીતન શૈલેષ ઠક્કર કોંગ્રેસ પ્રવક્તા