Uncategorized
વેરહાઉસમાંથી થયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
વેરહાઉસમાંથી મોબાઇલ ચોરી કરતા બે શખ્સોને ચાંગોદર પોલીસ ઝડપ્યા

વેરહાઉસમાંથી થયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
વેરહાઉસમાંથી મોબાઇલ ચોરી કરતા બે શખ્સોને ચાંગોદર પોલીસ ઝડપ્યા
ચોરીમાં ગયેલ 11 મોબાઈલ જેની કિંમત 14,01,999 મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યા
હાર્દિક પરમાર અને સમીર ચાંપાનેરીયા નામના બે આરોપીઓને ચાંગોદર પોલીસે ઝડપ્યા