Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી,જીવણપુરા સી.એલ.સી અને સરખેજ સી.એલ.સી ની મહિલાઓ દ્વારા 23 માર્ચ રવિવારે શહીદ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા આયોજવા માં આવી અને શહીદ થયેલ દેશના વીરો ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ શ્રદ્ધાંજલિ આપી હતી.

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી,જીવણપુરા સી.એલ.સી અને સરખેજ સી.એલ.સી ની મહિલાઓ દ્વારા 23 માર્ચ રવિવારે શહીદ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા આયોજવા માં આવી અને શહીદ થયેલ દેશના વીરો ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ શ્રદ્ધાંજલિ આપી હતી. અને મેહુલ ઝાલા, અક્ષય પટેલ,અને વર્ષા પરમાર દ્વારા શહીદ દિવસ વિશે જાણકારી બાળકોને આપવામાં આવી હતી.