Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી,જીવણપુરા સી.એલ.સી, સરખેજ સી.એલ.સી દ્વારા પ્રત્યેક વર્ષે ચકલી બચાવો અભિયાન અંતર્ગત 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી,જીવણપુરા સી.એલ.સી, સરખેજ સી.એલ.સી દ્વારા પ્રત્યેક વર્ષે ચકલી બચાવો અભિયાન અંતર્ગત 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીના મારા અને પાણીના કુંડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સી.એલ.સી કોર્ડીનેટર મેહુલ ઝાલા,અક્ષય પટેલ,વર્ષા પરમાર દ્વારા પક્ષીને બચાવવા માટેનું માર્ગદર્શન બાળકો અને ગ્રામજનો ને આપવામાં આવ્યું હતું.