Uncategorized

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોદેદારો ની દિલ્હી મુલાકાત દરમ્યાન માનનીય ગૃહ મંત્રી અને આપણા સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી નવી સંસદ ભવન નું પ્રતીક અર્પણ કર્યું, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જી ની મુલાકાત લઈ સાણંદમાં જે લેબર કોલોની બની રહી છે અને અન્ય કામદારોના પ્રશ્નો ની ચર્ચા કરી,

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોદેદારો ની દિલ્હી મુલાકાત દરમ્યાન માનનીય ગૃહ મંત્રી અને આપણા સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી નવી સંસદ ભવન નું પ્રતીક અર્પણ કર્યું, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જી ની મુલાકાત લઈ સાણંદમાં જે લેબર કોલોની બની રહી છે અને અન્ય કામદારોના પ્રશ્નો ની ચર્ચા કરી, સાથે માનનીય શ્રી મયંકભાઇ નાયક રાજ્યસભા સાંસદ, ગુજરાત ની મુલાકાત લઈ ગુજરાતના ઉદ્યોગો માટે રાજ્ય સરકાર ના સહકારથી કેમ ઝડપી વિકાસ કરી શકાય તેનું માર્ગદર્શન મેળવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!