અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી ભાયાવદર પોલીસ

ભાયાવદર પો.સ્ટે. વિસ્તારના
અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી
ભાયાવદર પોલીસ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજીક પ્રવ્રુતિ કરતા ગુંડા તત્વો વિરૂધ્ધ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સાહેબ ની સુચના તથા ધોરાજી વિભાગ ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સીમરન ભારદ્રાજ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પો. પો.ઇન્સ. શ્રી વી.એમ.ડોડીયા તથા ભાયાવદર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહી અસામાજીક પ્રવ્રુતિ કરતા ઇસમો તથા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ નીચે મુજબની કાર્યવાહી કરવામા આવેલ છે.
> કરેલ કાર્યવાહી :-
►> ગેરકાયદેસર વીજ ચોરીના કેશો-૦૨
અસામાજીક પ્રવ્રુતિ કરતા ઇસમો વિરૂધ્ધ હદપારી દરખાસ્ત-૦૨
રીપોર્ટર.હરેશ ચાવડા