Uncategorized
ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટરમાં નેચરલ કલર બનાવવાના સેશનનું આયોજન
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટર દ્વારા મહિલા માટે નેચરલ કલર બનાવવાના વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું

ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટરમાં નેચરલ કલર બનાવવાના સેશનનું આયોજન
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ
ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટર દ્વારા મહિલા માટે નેચરલ કલર બનાવવાના વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર દરમિયાન મહિલાઓએ ૧૬ જેટલા ઓર્ગેનિક કલર્સ બનાવ્યા, જેનો ઉપયોગ હોળી રમવા માટે કરવામાં આવ્યો. આરીતે હોળી પર્વની ઉજવણી કરવાં માં આવી હતી .CLC કોઓર્ડિનેટર મેહુલ ઝાલા એ ગામની મહિલાઓ અને બાળકોને કેમિકલયુક્ત રંગોના નુકસાન અને ઓર્ગેનિક રંગોના ફાયદા અંગે માહિતી આપી.
આ સત્ર દ્વારા પ્રાકૃતિક રંગોના ઉપયોગ પ્રત્યે લોકજાગૃતિ ફેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો.