Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસનો ઉજવણી કરવામાં

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ.સી, જીવનપુરા.સી.એલ.સી અને સરખેજ સી.એલ.સીદ્વારા વિશ્વ મહિલા દિવસનો ઉજવણી કરવામાં જેમાં મહિલાઓને 181 અભયમ હેલ્પલાઇન વિશે માહિતી આપવા માં આવી અને મહિલા ઓ માટે ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધા, મેંહદી કોમ્પીટીશન અને સેનેટરી પેડ વિતરણ કરવા માં આવ્યા હતા અને અંતમાં સ્પર્ધા વિજેતા બહેનો ને ઈનામ વિતરણ કરવા માં આવ્યું હતું
રિપોર્ટર. ચિરાગ પટેલ