Uncategorized
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામમાં ગામજનો ને શુદ્ધ પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામમાં ગામજનો ને શુદ્ધ પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામમાં ગામજનો ને શુદ્ધ પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો જેમાં ઇન્ડિયનરેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ક્લાયમેટ ચેન્જ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યોહતો જેમાં Dr અજય પટેલ Dr પ્રકાશ પરમાર mr અશોક સર કેડીલા ફાર્મા ચૌહાણ દિલીપ સર તથા રેડ ક્રોસ ટીમ મનીષાબેન એ જેહમત ઉઠાવીને ગ્રામજનોની હિત માટે શુદ્ધ પાણી પીવા માટે પ્લાન્ટનું બનાવી આપે આજે ખુલ્લું મૂકવું આવ્યું હતું. જેમાં ગ્રામજનો તાહેર ભાઇ મૂખી ફિરોજભાઈ મુલ્લાં અમૃતભાઈ પરમાર સુરેશભાઈ પરમાર રમણભાઈ પરમાર તેમજ તલાટી સી મિલનભાઈ પટેલ તથા તલાટી રિદ્ધિ બેન ની હાજરી આપી હતી
રિપોર્ટર ઈમ્તિયાઝ મલેક