Uncategorized

આજ રોજ શ્રી તાલુકા શાળા નંબર – ૩, ધોરાજીના વિદ્યાર્થીઓએ ધોરાજી પોસ્ટ ઓફિસની મુલાકાત લીધેલ હતી

આજ રોજ શ્રી તાલુકા શાળા નંબર - ૩, ધોરાજીના વિદ્યાર્થીઓએ ધોરાજી પોસ્ટ ઓફિસની મુલાકાત લીધેલ હતી

આજ રોજ શ્રી તાલુકા શાળા નંબર – ૩, ધોરાજીના વિદ્યાર્થીઓએ ધોરાજી પોસ્ટ ઓફિસની મુલાકાત લીધેલ હતી. જેમાં પોસ્ટ ઓફિસના વર્મા સાહેબે પોસ્ટ ઓફિસના કાર્યો ફરજો વિશે ખૂબ જ સારી રીતે માહિતી આપી અને બાળકોને માહિતગાર કર્યા સાથે સાથે બાળકોને વિવિધ યોજનાઓની સમજ પણ આપવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્યશ્રી જનકભાઈ બકુત્રા, ગુણવંતભાઈ સોંદરવા, જસ્મીનભાઈ રાઠોડ સોહિલભાઈ ત્થા સરલાબેન હાજર રહેલ હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!