Uncategorized
સાણંદ તાલુકાના વાસણા ગામે વાઘેલા સમાજવાડીમાં જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ કિશોરી મેળો તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો

માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોરડીયા મહિલા બાળ વિકાસના માનનીય ચેરમેન ભાવનાબેન વડલાણી અને તાલુકા પંચાયત માન વિભાગીય નાયબ નિયામક ઇલાબા રાણા અને તાલુકા પ્રમુખ વસંતબા વાઘેલા યુવા મોરચાના પ્રમુખ વાસણા ના સરપંચ તલાટી તેમજ અન્ય પધા અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
કાર્યક્રમની શુભ શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો જેમાં 36 વાનગીઓ બનાવવામાં આવી આંગણવાડી સીટીપો સ્ટાફ અને આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા