Uncategorized
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ

વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખિચાસી.એલ.સી,જીવણપુરાસી.એલ.સી અને સરખેજ સી.એલ.સી ની મહિલાઓને ” યોગા અને પ્રાણાયામ ” પર વિવિધ પદ્ધતિઓ વિશે વર્કશોપ રાખવામાં આવ્યો હતો. વધુમાં, તેમને આપણા જીવનમાં આનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.