
સાણંદ તાલુકાના ચાંગોદર માં બિહાર નાં રમેશભાઈ પવનભાઈ ચૌધરી ને oppo નો મોબાઈલ મળતા પરત કરતા ઇમાનદારી બતાવી
ચાંગોદર માં હાઇટેક કામનીમાં કામ કરતા બિહાર ગાવ સરનીયા
રમેશભાઈ પવનભાઈ ચૌધરી ને મોબાઈલ મળતા જે દરમિયાન લાલાભાઈ કાવાભાઇ ખોવાયેલ ફોન માં ફોન કરતા રમેશભાઇ એ ફોન કરી પોતાની ઇમાનદારી બતાવી હતી
લાલાભાઇ ડેંડુન ફોન પરત મળતાં રમેશભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો