Uncategorized
રાજકોટ ના ઉપલેટા શહેરમાં વહેલી સવારે ચોરી ની અલગ-અલગ ઘટના બનતા ઉપલેટા વિસ્તારમાં ચકચાર મચી ગયો હોવાનું સામે આવ્યું

ઉપલેટા શહેરમાં કોલકી રોડ પર કર્મચારીના ઘર સહિતના અલગ-અલગ સોસાયટીના મકાનોમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકી ગયા અને સોના, ચાંદી, રોકડ સહિતની તસ્કરી કરી ગયા હોવાનું સામે આવ્યું
બે તસ્કરો એક મોટર સાયકલમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અલગ-અલગ મકાનોમાં ચોરી કરવા ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે