Uncategorized
નિયામકશ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાણંદ તાલુકાના ચેખલા ગામ ખાતે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
નિયામકશ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાણંદ તાલુકાના ચેખલા ગામ ખાતે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

નિયામકશ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાણંદ તાલુકાના ચેખલા ગામ ખાતે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો ,જેમાં 240 લાભાર્થીઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો લાભ લીધો. કેમ્પમાં ડો.ચિરાગ પટેલ (મે.ઓ શિયાવાડા), ડૉ. રાજકુમાર પાંડે (મે.ઓ.ગોમતીપુર). ડો. ગૌતમ સથવારા (મે.ઓ દેવધોલેરા) ડો.ધીરેન વ્યાસ (મે.ઓ મોડાસર) ડો. હિતેન વાજા (મે.ઓ વિસલપુર). એ પોતાની સેવાઓ આપી.