Uncategorized
સનાથલ ગામે લોકગાયક દેવાયત ખાવડની કાર પર હુમલો
અમદાવાદના દેવાયત ખાવડની કાર પર હુમલાનો મામલો

અમદાવાદના દેવાયત ખાવડની કાર પર હુમલાનો મામલો
• સનાથલ ગામે લોકગાયક દેવાયત ખાવડની કાર પર હુમલો
• કારના ડ્રાઈવર કાનાભાઈ પર હુમલો
• સનાથલ ગામે દેવાયત ખાવડનો ડાયરાનો હતો કાર્યક્રમ
• ડાયરામાં દેવાયત ખાવડ ન આવ્યાની અદાવત
• અદાવત રાખી હુમલો કરાયો : પોલીસ
• એક જ તારીખે બે ઓર્ડર લીધા હતા