અમદાવાદ નાં સાણંદ તાલુકા નાં ફાર્મ હાઉસ માં કૉલ સેન્ટર ઝડપી પાડવા માં આવ્યું
સાણંદ નાં અણદેજ નાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતું હતું કૉલ સેન્ટર

અમદાવાદ નાં સાણંદ તાલુકા નાં ફાર્મ હાઉસ માં કૉલ સેન્ટર ઝડપી પાડવા માં આવ્યું
સાણંદ તાલુકાના અણદેજ નાં ફાર્મ હાઉસમાં કૉલ સેન્ટર ઝડપાયું “દેશ-વિદેશના નાગરીકોને લોનની લાલચ આપી ઓનલાઇન માધ્યમથી છેતરપીંડી કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા ૨ ઇસમોને રૂ.૨,૭૪,૦૦૦/-ના મદ્દુામાલ સાથે પકડી પાડતી સાણંદ પોલીસ
સાણંદ નાં અણદેજ નાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતું હતું કૉલ સેન્ટર
આજના આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ તથા બિગ ડેટાના યુગમાં રોજબરોજ સૌ નાગરિકો મોબાઇલ, કમ્પ્યુટર ઇન્ટરનેટ જેવા અલગ અલગ હાર્ડવેર તેમજ સોફ્ટવેરનો કોઈ પણ પ્રકારના વેરીફીકેશન વિના બેફામ ઉપયોગ કરી રહ્યા છે તેમજ અન ઓથોરાઈઝ સોર્સ મારફતે લોન લેવા માટે તેમજ પૈસા મેળવવા માટે પોતાનો તમામ ડેટા આપી દે છે જેનો ગેરકાયદેસર ડેટા ચોરી કરી સાયબર ક્રિમીનલ માફીયાઓ દેશના તેમજ વિદેશના નાગરિકો સાથે ફ્રોડ કરે છે જેથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા આરોપીઓ ઉપર કડક કાયદાકીય કાર્યવાહી સાણંદ પોલીસે હાથ ધરી
રિપોર્ટર. ચિરાગ પટેલ સાણંદ