ગુજરાત
સાણંદ ના ખોડા ગામ નજીક કાર માંથી વિદેશી દારૂ ઝડપાયો

સાણંદ ના ખોડા ગામ નજીક કાર માંથી વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા 510 બોટલ ઝડપી પડાઈ
પોલીસે લગઝરીયસ કારમાંથી દારૂ પકડ્યો
સાણંદ જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાંથી ખોડા ગામના માર્ગ પર હુંડાઈ ક્રેટા કાર માંથી દારૂ ઝડપી પાડ્યો
પોલીસે દારૂ અને કાર સાથે 17.68 લાખ નો મુદામાલ કબ્જે લીધો