Uncategorized
સાણંદ નગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ગાબડું…
સાણંદ બ્રેકિગ…
સાણંદમાં ફરી આપ પાર્ટીમાં ભંગાણ…
સાણંદ નગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ગાબડું…
આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠનના જોઈન્ટ સેક્રેટરી જયદીપસિંહ વાઘેલા 100 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા…
આપ પાર્ટીને સાણંદમાં એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિ…
ચૂંટણીમાં આપના 5 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા…